Thursday, February 28, 2013

Vichar

તારા  વગર જીવવું વિચારી ના સકું
તું મુજથી અલગ થાય વિચારી ના સકું
અરે તોફાનો માં સળગતો રાખ્યો છે 'દીપ' ને
એક ફૂંક થી ઓલ્વાહી જાયે
...............વિચારી ના સકું

------------------------------------------------
હરદીપ

No comments:

Post a Comment