Saturday, February 16, 2013

રહસ્યો



દરેક રહસ્યો પર અહી પરદા પડે
અહી સેરીયો અને ગાળિયો માં ફક્ત મડદા મળે
જવાબ કોઈ નહિ આપે અહી
ફક્ત તારા પર્શ્ના પડઘા પડે  |

બૂમ માર જો કોઈ જવાબ મળે
તો 'દીપ ' ઓહાળવી  કાળજે
અહી પર્શ્નો ની કબર માં લોકો સડતા મળે |

હું જીવન ભર એકલો ચાલ્યો છુ
કૌન આવસે મારી જોડે  આ પથરાળી રાહ પર
અહી સપાટ રાહ પર  લોકો પડતા મળે |

આજ ખૂન નો પ્યાસો થયો છે માનવી
માનવી ક્યાં રહ્યો છે માનવી
તું અમન નો ઝ્હંડો ના લઈને ફરીસ 'દીપ '
અહી ડગે ને પગે લોકો લડતા મળે |

ના રડીસ 'દીપ' તું નથી જાણતો આની કિંમત
અરે સમુન્દ્ર ની વાત છોડ
અહી ટીપા માટે લોકો લડતા મળે |

જમાના ની આગ માં મારું ઘર બળી ગયું
મન દુભાયું,  હું રડ્યો ને લોકો,  હસતા મળે|

ના જાને કઈ મૂકી આવ્યા તનેય
તું છે, અરે ભૂલી ગયા  તનેય
અરે શ્રધા નું તો ઠેકાણું નથી
ને મંદિર મસ્જીદ ની વાતો કરતા મળે |
------------------------------------------------------------
હરદીપ

1 comment:

  1. આજ ખૂન નો પ્યાસો થયો છે માનવી
    માનવી ક્યાં રહ્યો છે માનવી...

    Superb

    ReplyDelete